pratilipi-logo Pratilipi
English

1914 & 2014..Life of a woman

2
lifesocial

Life of women in India has undergone a lot of changes over a century. This story throws some light on the subject..

Read now
About

સ્મિતા ધ્રુએ મુંબઇથી એમ.એસ.સી કરેલ. છે, અને આંતરરાષ્ટ્રીય શાળામાં શિક્ષણ આપવાની સાથે 2008 થી બાળકો માટે લખવાનું શરુ કર્યું તેમની વાર્તાઓ “ દિવ્ય-ભાસ્કર” ( ગુજરાતી ) અને “ ચંપક” ( અંગ્રેજી ) માં નિયમિતપણે પ્રકાશિત થાય છે. 2010 માં તેમના પુસ્તક "રોલર-કોસ્ટર સ્કૂલ" ને ગુજરાત સાહિત્ય એકેડમી એવોર્ડ મળ્યો હતો. તેમની આગામી નવલકથા (અંગ્રેજી) " 9 મી ઑગસ્ટ, 1925 " લખતી વખતે, ભારતની આઝાદીના અગણિત શહીદો વિષે જાણવા મળ્યું ,અને તેનાથી પ્રેરાઈને તેમણે દિવ્ય-ભાસ્કરમાં એક કોલમ લખી, જે અવનીકા પ્રકાશનએ " ભારતની આઝાદીની અનામી શહીદો " પુસ્તક તરીકે પ્રકાશિત કરી. આ પુસ્તકને ગુજરાતના ભૂતપૂર્વ મુખ્યમંત્રી શ્રીમતી આનંદીબેન પટેલ તેમ જ હાલના મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ બિરદાવેલ છે. અહીં સ્મિતા ધ્રુ ની કેટલીક મૌલિક કવિતાઓ રજૂ કરેલ છે.

Reviews
  • author
    Your Rating

  • Sorry! No Reviews found for this content!
  • author
    Your Rating

  • Sorry! No Reviews found for this content!