કર ના મુલવણી...પુંઠાથી મારી કદાચ ના હોવ ... બાહરથી સારી હોય કદાચ હું ...ભરપૂર ભરેલી કે પછી પરપોટા ...જેવી પોલી વાંચ મને તું... અંદરથી ખોલી હું તો છું એક ...કોરી ચોપડી દે પ્રકાશ ...અનેમને જગા ...