pratilipi-logo Pratilipi
English

પહેલો વરસાદ..

12
5

પહેલો વરસાદ.. રોજ મારી સવાર આંખો પર પડતા સૂર્ય નાં કિરણોથી થતી હતી, પણ આજની સવાર તો ભીની માટીની ની મહેક થી થઇ છે. બહાર જઈને જોયું તો!! ઝરમર ઝરમર વરસાદ વરસી રહ્યો હતો, ફૂલ પાંદડાઓ તો જાણે બધું જ મળી ...